$[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

  • A
    ક્લોરોપેન્ટાએમાઈન કોબાલ્ટ $(III)$
  • B
    પેન્ટાએમાઈનક્લોરિડોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • C
    ક્લોરોપેન્ટાએમાઈન કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • D
    ક્લોરોપેન્ટાએમાઈન કોબાલ્ટ $(II)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

$[Cr(NH_3)_6]^{3+}$ નું $IUPAC$ નામ શું છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ $[Co(NH_2 CH_2 CH_2 NH_2)_2 Br_2] Br$ છે.

$[K_4Ni(CN)_4]$ નું સાચું $IUPAC$ નામ શું છે?

$Na_2[Fe(CN)_5NO]$,સોડિયમ નાઈટ્રોપ્રસાઈડમાં:

સંયોજનો $(A),$ $(B)$ અને $(C)$ માં આયર્ન પરમાણુઓના ઓક્સિડેશન આંક અનુક્રમે $x,$ $y$ અને $z$ છે. $x,$ $y$ અને $z$ નો સરવાળો કેટલો થાય?........
$(A)$ $Na_4[Fe(CN)_5(NOS)]$
$(B)$ $Na_4[FeO_4]$
$(C)$ $[Fe_2(CO)_9]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo