નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો જરાયુ (Placenta) દ્વારા સ્ત્રવિત થાય છે?

  • A
    $HCG$ (હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન)
  • B
    હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન $(hPL)$
  • C
    ઈસ્ટ્રોજન
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પ્લેસેન્ટા (જરાયુ) ના સૌથી સરળ પ્રકારમાં,ગર્ભનું રુધિર માતાના રુધિરથી છ અવરોધો દ્વારા અલગ પડે છે. માનવ પ્લેસેન્ટામાં કેટલા અવરોધો ગુમાવાય છે?

ભ્રૂણના કયા સ્તરમાંથી યકૃત અને સ્વાદુપિંડનો વિકાસ થાય છે?

ભ્રૂણીય વિકાસ દરમિયાન,ત્રીજા ક્લીવેજ (વિખંડન) પછી બનતા બ્લાસ્ટોમિયર્સની સંખ્યા . . . . . . હશે.

સસલાનો ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો હોય છે?

ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવોનું સ્તર વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo