$Planaria$ (પ્લેનેરિયા) માં કઈ ક્ષમતા ખૂબ જ વધારે હોય છે?

  • A
    રૂપાંતરણ (metamorphosis)
  • B
    પુનઃસર્જન (regeneration)
  • C
    પેઢી એકાંતરણ (alternation of generation)
  • D
    જૈવદીપ્તિ (bioluminescence)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમુદાય સૌ પ્રથમ અંગસ્તરીય આયોજન દર્શાવે છે?

કયા સમુદાયનાં પ્રાણીઓમાં પાચનમાર્ગ એક જ છેડે ખુલ્લો હોય છે?

નીચેનામાંથી કયું પ્રાણી સમુદાય-$Platyhelminthes$ (પૃથુકૃમિ) માં આવતું નથી?

પક્ષ્મો (cilia) દ્વારા આવરી લેવાયેલ મેટાઝોઅન કયું છે?

કયા પ્રાણીમાં મળદ્વાર (anus) હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo