વનસ્પતિ વૃદ્ધિ અજોડ છે કારણ કે

  • A
    વનસ્પતિ અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા જાળવી રાખે છે
  • B
    વનસ્પતિ મર્યાદિત વૃદ્ધિની ક્ષમતા જાળવી રાખે છે
  • C
    વનસ્પતિઓમાં પ્રાણીઓથી અલગ પ્રસરિત વૃદ્ધિ જોવા મળે છે
  • D
    આપેલ પૈકી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

એક દ્વિમુખી (bifacial) અંગ કઈ બાજુ વળે છે?

જે વનસ્પતિઓ તેમના મૂળને ભૂગર્ભ જળસ્તર (water table) સુધી પહોંચાડી શકે છે,તેમને શું કહેવામાં આવે છે?

સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.
$(a)$ વનસ્પતિઓમાં વૃદ્ધિ આંતરિક છે અને ખુલ્લા પ્રકારની (open-ended) છે.
$(b)$ કોષીય દ્રવ્યોના નિર્માણને વાસ્તવિક અથવા જીવરસની વૃદ્ધિ કહેવામાં આવે છે.
$(c)$ વનસ્પતિ વૃદ્ધિ માત્ર પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા દરમિયાન જ પ્રસરિત (diffused) હોય છે.

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો ઓળખો.
$(i)$ મકાઈના એક મૂળના અગ્રસ્થ વર્ધનશીલ પેશી દ્વારા દર કલાકે $17,500$ નવા કોષો ઉત્પન્ન થાય છે.
$(ii)$ લંબાઈની મદદથી પરાગનલિકાની વૃદ્ધિ માપવામાં આવે છે.
$(iii)$ પર્ણની વૃદ્ધિ કદના સંદર્ભમાં માપવામાં આવે છે.
$(iv)$ તરબૂચમાં કોષોનું કદ $3,50,000$ ગણું વધી શકે છે.

કોષીય સ્તરે વૃદ્ધિ એટલે શેના જથ્થામાં થતો વધારો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo