વનસ્પતિઓ,બેક્ટેરિયા,ફૂગ અને પ્રાણીઓ કે જેમના જનીનોમાં ફેરફાર કરીને બદલાવ લાવવામાં આવ્યો છે,તેમને શું કહેવામાં આવે છે?

  • A
    જનીનિક રીતે રૂપાંતરિત સજીવો (Genetically modified organisms)
  • B
    સંકર સજીવો (Hybrid organisms)
  • C
    જીવાત પ્રતિરોધક સજીવો (Pest resistant organisms)
  • D
    કીટક પ્રતિરોધક સજીવો (Insect resistant organisms)

Explore More

Similar Questions

$Bt$ કોટનનો ઉપયોગ કોનો નાશ કરવા માટે થાય છે?

$GMO$ ના ફાયદાઓની ચર્ચા કરો.

વિકાસશીલ દેશોમાં વિટામિન $A$ ની ઉણપથી થતી અંધાપોની સમસ્યાને ....... નો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે.

વૈજ્ઞાનિકોએ કઈ વનસ્પતિઓમાં $Cry$ જનીન દાખલ કર્યા છે?

ઇન્ટરનેટ પરથી શોધો કે ગોલ્ડન રાઇસ (Golden rice) શું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo