વનસ્પતિઓમાં પ્રાણીઓની તુલનામાં જનીનિક ઈજનેરી દ્વારા વધુ ઝડપથી ફેરફાર કરી શકાય છે,કારણ કે:

  • A
    એક જ દૈહિક કોષ,જે સંપૂર્ણ વનસ્પતિ શરીરનું પુનર્જનન કરી શકે છે
  • B
    દૈહિક કોષોનો સમૂહ,જે સંપૂર્ણ વનસ્પતિ શરીરનું પુનર્જનન કરી શકે છે
  • C
    $(a)$ અથવા $(b)$ હોઈ શકે
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.
$I -$ પ્રોટોપ્લાસ્ટનું અલગીકરણ
$II -$ કોષદિવાલનું પાચન
$III -$ દૈહિક સંકર જાતોનું પુનઃસર્જન
$IV -$ કોષોનું અલગીકરણ
$V -$ બે ભિન્ન જાતોના પ્રોટોપ્લાસ્ટનું જોડાણ
$VI -$ સંકર પ્રોટોપ્લાસ્ટનું નિર્માણ

કેલસ એટલે શું?

વનસ્પતિ પેશીસંવર્ધન (Plant tissue culture) માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે?

લાંબા સમય સુધી સુષુપ્ત રહેલા બીજમાંથી પ્રાંકુર (seedlings) વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે?

નીચેના વિધાનો વાંચો:
$I.$ નવજાત શિશુઓ માટે કોલોસ્ટ્રમની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે એન્ટિજેન્સથી સમૃદ્ધ હોય છે.
$II.$ ચિકનગુનિયા ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા દ્વારા થાય છે.
$III.$ વાયરસ-મુક્ત છોડ મેળવવા માટે ટિશ્યુ કલ્ચર ઉપયોગી સાબિત થયું છે.
$IV.$ બીયર આથવણ પામેલા દ્રાક્ષના નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે.
કેટલા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo