રંજકકણો (Plastids) શેમાં જોવા મળે છે?

  • A
    બધા પ્રાણી કોષોમાં.
  • B
    કેટલાક પ્રાણી કોષોમાં.
  • C
    બધા વનસ્પતિ કોષોમાં.
  • D
    બધા વનસ્પતિ કોષો અને યુગ્લીનોઈડ્સમાં.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $B$ તરીકે દર્શાવેલ ભાગમાં કયા ઘટકો હાજર હોય છે?

$S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળી જેવી રચનાઓને ગ્રેનમ કહેવાય છે.
$R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

$chromatophore$ (વર્ણકકણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

પુષ્પનો રંગ $.................$ ની હાજરીને કારણે હોય છે.

ગ્રેનમ (Granum) અને સ્ટ્રોમા (Stroma) એ કોના ભાગો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo