પરાગરજ પરાગાશયના . . . . . . માંથી વિકસે છે.

  • A
    અધિસ્તર (epidermis)
  • B
    સ્ફોટીસ્તર (endothecium)
  • C
    પોષકસ્તર (tapetum)
  • D
    લઘુબીજાણુજનક પેશી (sporogenous tissue)

Explore More

Similar Questions

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે?

...... ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્ર ધરાવે છે.

$60\%$ થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે?

એક પરાગાશયમાં $1200$ પરાગરજ છે. તેને ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગ માતૃકોષો (Pollen Mother Cells) હોવા જોઈએ?

લઘુબીજાણુધાની (microsporangium) માં કયું સ્તર સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo