પોલિટિન (Polytene) અથવા વિશાળ રંગસૂત્રો શેમાં જોવા મળે છે?

  • A
    મનુષ્યની લાળ ગ્રંથિઓમાં
  • B
    સ્ત્રીની લાળ ગ્રંથિઓમાં
  • C
    બધા પ્રાણીઓની લાળ ગ્રંથિઓમાં
  • D
    ડ્રોસોફિલા (Drosophila) ની લાળ ગ્રંથિઓમાં

Explore More

Similar Questions

$A$ : પ્લાઝ્મા કોષના કોષકેન્દ્રનો દેખાવ ગાડાના પૈડા (cart-wheel) જેવો હોય છે.
$R$ : કોષકેન્દ્રમાં પરિઘવર્તી ભાગમાં હેટરોક્રોમેટિનના ગઠ્ઠા આવેલા હોય છે.

કયા કોષમાં $DNA$ મોટી કડી (strand) સ્વરૂપે ગોઠવાયેલું હોય છે?

કોષરસ અને કોષકેન્દ્રને અલગ પાડતી રચના કેટલા સ્તરની બનેલી છે?

કોષકેન્દ્રિકાનો પાર્સ ગ્રેન્યુલોસા (pars granulosa) મુખ્યત્વે શેનો બનેલો છે?

$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રના કોષકેન્દ્રપટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo