શિકાર (Predation) એટલે શું?

  • A
    ઉચ્ચ પોષક સ્તર પર ઉર્જાના સ્થાનાંતરણની અકુદરતી રીત
  • B
    ઉચ્ચ પોષક સ્તર પર ઉર્જાના સ્થાનાંતરણની કુદરતી રીત
  • C
    કુદરતી સંતુલન માટે હાનિકારક
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$i$. સ્પર્ધા$a$. પટ્ટીકૃમિ અને મનુષ્ય
$ii$. સહભોજિતા$b$. લાઈકેન
$iii$. સહજીવન (પરસ્પરતા)$c$. બગલો અને ઢોર
$iv$. પરોપજીવન$d$. સિંહ અને દીપડા

એક આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $P$ ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની $Q$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

નીચેનામાંથી કયું અંતઃપરપજીવીઓમાં જોવા મળતું અનુકૂલન નથી?

નીચેનામાંથી કઈ ક્રિયા સજીવોને પરભક્ષીઓથી બચાવવામાં મદદ કરે છે?

નીચેના દરેક પ્રકાર માટે એક ઉદાહરણ આપો:
$(a)$ સ્થળાંતર કરતું પ્રાણી
$(b)$ છદ્માવરણ ધરાવતું પ્રાણી
$(c)$ શિકારી પ્રાણી
$(d)$ જૈવિક નિયંત્રણ કારક
$(e)$ વનસ્પતિહારી પ્રાણી
$(f)$ રાસાયણિક સંરક્ષણ કારક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo