પ્રીન ગ્રંથિ (Preen gland) શેમાં જોવા મળે છે?

  • A
    મત્સ્ય (Pisces)
  • B
    વિહગ (Aves)
  • C
    સરીસૃપ (Reptilia)
  • D
    સસ્તન (Mammalia)

Explore More

Similar Questions

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

નીચેનામાંથી કયા વર્ગના પ્રાણીઓ ચતુષ્ખંડી હૃદય અને કોષકેન્દ્રયુક્ત $RBC$ ધરાવે છે?

પૅંગ્વિન માટે નીચેનામાંથી કયા લક્ષણો લાગુ પડે છે?
$(P)$ અન્ન સંગ્રહાશય (crop) અને પેષણી (gizzard) ની હાજરી
$(Q)$ અંતઃફલન અને અપત્ય પ્રસવી
$(R)$ દાંતની ગેરહાજરી
$(S)$ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર

પક્ષીઓ માટે કયું લક્ષણ લાક્ષણિક છે?

$A$: કોયલ (cuckoo) જેવા પક્ષીઓ સિવાયના તમામ પક્ષીઓ રાત્રિના સમયે આરામ કરવા માટે માળા બનાવે છે.
$R$: કોયલ દરજીડા (tailor bird) ના માળામાં ઈંડા મૂકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo