ગર્ભાવસ્થાની શરૂઆત કોના સ્થાપન (implantation) થી થાય છે?

  • A
    ભ્રૂણ (Embryo)
  • B
    ફલિત અંડકોષ (Fertilised ovum)
  • C
    બ્લાસ્ટોપોર (Blastopore)
  • D
    બ્લાસ્ટોસિસ્ટ (Blastocyst)

Explore More

Similar Questions

મનુષ્યમાં કેવા પ્રકારનું વિખંડન (cleavage) જોવા મળે છે?

અંડકોષના કયા ભાગમાંથી શુક્રકોષ પ્રવેશે છે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.

મનુષ્યમાં,સામાન્ય રીતે નીચેનામાંથી કયા ભાગમાં શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે?

ઈન્સેમીનેશન (વીર્યસેચન) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo