કયા અંતઃસ્ત્રાવને ગર્ભાવસ્થાનો અંતઃસ્ત્રાવ (pregnancy hormone) કહેવામાં આવે છે?

  • A
    ઇસ્ટ્રોજન
  • B
    એન્ડ્રોજન
  • C
    પ્રોજેસ્ટેરોન
  • D
    જેસ્ટ્રોન

Explore More

Similar Questions

બચ્ચાઓના અસ્તિત્વ ટકાવી રાખવાની શક્યતા શેમાં વધારે હોય છે?

જરાયુ (Placenta) અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે,જેમ કે:
$A.$ હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન $(hCG)$
$B.$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન $(hPL)$
$C.$ ઇસ્ટ્રોજન્સ
$D.$ પ્રોજેસ્ટેરોન

ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવોનું સ્તર વધે છે?

ઈંડું ક્લીવેજ (વિખંડન) પામે છે અને શું બનાવે છે?

નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો સ્ત્રીમાં માત્ર ગર્ભધારણ દરમિયાન જ ઉત્પન્ન થાય છે?
ઈસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન,રિલેક્સિન,$hCG, hPL$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo