Explore More

Similar Questions

'$r$' ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીને પાણીમાં ડૂબાડતા પાણી '$h$' ઊંચાઈ સુધી ચઢે છે. કેશિકા નળીમાં રહેલા પાણીનું દળ $5 \times 10^{-3} \ kg$ છે. હવે આ જ કેશિકા નળીને એવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે જેનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા $\sqrt{2}$ ગણું છે. કેશિકા નળી અને આ પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $45^{\circ}$ છે. હવે કેશિકા નળીમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ ($kg$ માં) કેટલું હશે?

$1 \times 10^{-26} \ kg$ દળ અને $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $1.28 \times 10^6 \ ms^{-1}$ ના વેગ સાથે ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે અને એક એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ હાજર છે. જો $E = -102.4 \times 10^3 \ \hat{k} \ NC^{-1}$ અને $B = 8 \times 10^{-2} \ \hat{j} \ Wbm^{-2}$ હોય,તો કણની ગતિની દિશા કઈ હશે?

$100^{\circ} C$ તાપમાને $180 \ g$ પાણીમાં $18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરીને બનાવેલા જલીય દ્રાવણનું $mm \ Hg$ માં બાષ્પદબાણ કેટલું હશે?

$10 \mu m,$ $4 \mu m,$ અને $7 \mu m$ કંપવિસ્તાર ધરાવતા સમાન આવૃત્તિના ત્રણ તરંગો એક બિંદુએ $\frac{\pi}{2}$ ના ક્રમિક કળા તફાવત સાથે પહોંચે છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર $\mu m$ માં કેટલો હશે?

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo