ટ્રાન્સજેનિક પાકનો ઉપયોગ કરીને પોષક પૂરવણીઓ,ફાર્માસ્યુટિકલ્સ,ઇંધણ વગેરે જેવી મૂલ્યવર્ધિત પેદાશોના ઉત્પાદનને શું કહેવામાં આવે છે?

  • A
    જેનેટિક ફાર્મિંગ
  • B
    મોલેક્યુલર ફાર્મિંગ
  • C
    બાયોટેક ફાર્મિંગ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

તમાકુના છોડમાં સૂત્રકૃમિ (nematode) સામે પ્રતિકારકતા વિકસાવવા માટે એવા $DNA$ દાખલ કરવામાં આવ્યા છે જે યજમાન કોષોમાં શું ઉત્પન્ન કરે છે?

કીટક-પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. $RNA$ ઇન્ટરફરન્સ ($RNA$ અંતઃક્ષેપ) સમજાવો.

Difficult
View Solution

જનીન પરિવર્તિત સજીવો (Genetically Modified Organisms) માટે ટૂંકું નામ શું છે?

$Bt$ વિષ (toxin) મનુષ્યો માટે ઝેરી કેમ નથી?

$A. esculentus$ માં કોના સામેની પ્રતિરોધકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo