પ્રોકેરિયોટિક ફ્લેજેલા (કશા) ધરાવે છે

  • A
    સર્પાકાર રીતે ગોઠવાયેલા પ્રોટીન અણુઓ
  • B
    પ્રોટીન પટલથી ઘેરાયેલા તંતુ
  • C
    એકમ પટલથી ઘેરાયેલા તંતુ
  • D
    સૂક્ષ્મનલિકામય $9+2$ પટલથી ઘેરાયેલી રચના

Explore More

Similar Questions

સૌથી નાનો કોષ કયો છે?

બેક્ટેરિયલ કોષના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો.
$(i)$ ગ્લાયકોકેલિક્સ એ બેક્ટેરિયામાં સૌથી બહારનું આવરણ છે.
$(ii)$ ગ્લાયકોકેલિક્સ એક ઢીલા આવરણ સ્વરૂપે હોઈ શકે છે જેને કેપ્સ્યુલ કહેવાય છે.
$(iii)$ ગ્લાયકોકેલિક્સ જાડું અને સખત હોઈ શકે છે જેને સ્લાઈમ લેયર (શ્લેષ્મ સ્તર) કહેવાય છે.
$(iv)$ કોષરસ પટલ દ્વારા બનતી એક વિશિષ્ટ રચનાને મીસોઝોમ કહેવાય છે.
$(v)$ કોષમાંથી બહાર નીકળતા નાના બ્રશ જેવા તંતુઓને ફિમ્બ્રી (fimbriae) કહેવાય છે.

એપિસોમ (Episome) એ શું છે?

$E. coli$ નો $DNA$ કેવો હોય છે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo