પ્રોપેનોઈક એસિડ $HVZ$ પ્રક્રિયા દ્વારા $2-$ક્લોરોપ્રોપેનોઈક એસિડ આપે છે. મળતી નીપજ:

  • A
    પ્રોપેનોઈક એસિડ કરતા નિર્બળ એસિડ છે
  • B
    ડાયક્લોરોપ્રોપેનોઈક એસિડ કરતા પ્રબળ છે
  • C
    પ્રોપેનોઈક એસિડ કરતા પ્રબળ એસિડ છે
  • D
    પ્રોપેનોઈક એસિડ જેટલો જ પ્રબળ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી નિર્બળ એસિડ કયો છે?

નીચેની પ્રક્રિયામાં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?
$C_2H_5OH$ $\xrightarrow{KMnO_4 / H^+} X$ $\xrightarrow{C_2H_5OH / H_2SO_4, \Delta} CH_3COOC_2H_5$

કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

ઓક્ઝેલિક એસિડને જ્યારે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

એમોનિયમ એસિટેટને વધુ ગરમ કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo