શુદ્ધ નિર્જળ $MgCl_2$ ને જલીય ક્ષારમાંથી કેવી રીતે તૈયાર કરી શકાય છે?

  • A
    હાઇડ્રેટને કોક સાથે ગરમ કરીને
  • B
    હાઇડ્રેટને $Mg$ રિબન સાથે ગરમ કરીને
  • C
    હાઇડ્રેટને ઓગાળીને
  • D
    હાઇડ્રેટને $HCl$ વાયુના વાતાવરણમાં લાલ ગરમ કરીને

Explore More

Similar Questions

$Be(OH)_2$ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે $Ba(OH)_2$ અત્યંત દ્રાવ્ય છે,તેનું કારણ શું છે?

સાચું કે ખોટું જણાવો:
$(1)$ $70 \ kg$ શરીરના વજન ધરાવતી વ્યક્તિમાં $90 \ g \ Na$ અને $170 \ g \ K$ હાજર હોય છે.
$(2)$ આલ્કલાઇન અર્થ ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતાં વધે છે.
$(3)$ બાષ્પ અવસ્થામાં,$BeCl_2$ પોલિમર જેવી ગોઠવણી ધરાવે છે.
$(4)$ $CaCO_3$ નો ઉપયોગ મોર્ટાર બનાવવામાં થાય છે.

Difficult
View Solution

$NaOH$,$Ca(OH)_2$,$KOH$ અને $Be(OH)_2$ માંથી સૌથી નિર્બળ બેઈઝ કયો છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓની સંકીર્ણ બનાવવાની વૃત્તિ સમૂહમાં નીચે તરફ જતાં ઘટે છે કારણ કે

કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ (ફોડેલો ચૂનો) $[Ca(OH)_2]$ ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo