રુધિરમાં ઓક્સિહેમોગ્લોબિન અને હિમોગ્લોબિનનો ગુણોત્તર શેના પર આધારિત છે?

  • A
    બાયકાર્બોનેટ તણાવ
  • B
    કાર્બન ડાયોક્સાઇડ તણાવ
  • C
    કાર્બોનેટ તણાવ
  • D
    ઓક્સિજન તણાવ

Explore More

Similar Questions

ઓક્સિહિમોગ્લોબિનનું વિઘટન શેના કારણે થાય છે?

$O_2$ ના વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (રુધિરરસ : રક્તકણો)

કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈને . . . . . . બનાવે છે.

$A$: $100 \; ml$ શિરાયુક્ત રુધિરમાં $14.4 \; ml$ $O_2$ હોય છે,એટલે કે તે સામાન્ય સ્થિતિમાં હજુ પણ $75\%$ ઓક્સિજનથી સંતૃપ્ત હોય છે.
$R$: કસરત દરમિયાન ધમનીના રુધિરમાંથી પેશીઓમાં આશરે $4.6 \; ml$ $O_2$,એટલે કે $25\%$,પ્રસરણ પામે છે.

ઓક્સિજનના વહન પર $pCO_{2}$ ની અસર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo