કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યારે નિષ્ફળ જાય છે?

  • A
    અવરોધનું કદ $5 \ cm$ હોય
  • B
    અવરોધનું કદ $3 \ cm$ હોય
  • C
    અવરોધનું કદ પ્રકાશની તરંગલંબાઈ કરતા ઓછું હોય
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

એક સ્લિટના વિવર્તન (diffraction) ભાતમાં:

એક સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાત $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રીય સમતલમાં રચાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે રચાતું હોય, તો પ્રકાશની તરંગલંબાઈ ......$\mathring{A}$ હશે.

પ્રકાશના તરંગો સીધી રેખામાં ગતિ કરતા નથી તે સમજાવતી ઘટનાને ....... કહે છે.

$0.25\, mm$ પહોળાઈની એક સ્લિટ વડે મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ક્રમના અધિકતમ વચ્ચેનું કોણીય અંતર શોધો,જ્યારે તેના પર $5890\,\mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે.

જ્યારે પ્રકાશ વિવર્તન ગ્રેટીંગ (diffraction grating) પર આપાત થાય છે,ત્યારે શૂન્ય ક્રમનું મુખ્ય મહત્તમ (zero-order principal maximum) કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo