કાર્બોનિલ સંયોજનની નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયા બાદ પાણીનો અણુ દૂર થાય છે?

  • A
    મંદ એસિડિક દ્રાવણની હાજરીમાં હાઇડ્રેઝિન
  • B
    હાઇડ્રોસાયનિક એસિડ
  • C
    સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ
  • D
    ગ્રીગનાર્ડ પ્રક્રિયક

Explore More

Similar Questions

તે પ્રક્રિયા ઓળખો જેમાં આલ્ડિહાઇડ અને કીટોનનો કાર્બોનિલ સમૂહ ઝિંક-એમલગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી મિથિલીન સમૂહમાં રિડક્શન પામે છે.

નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે?

આપેલ સંયોજન માટે,$\mathop O\limits^\ominus D / D_2O$ સાથે લાંબા સમય સુધી રાખતા $D$ દ્વારા વિસ્થાપિત થતા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા નક્કી કરો.

Difficult
View Solution

નીચેની મલ્ટિસ્ટેપ પ્રતિક્રિયા શ્રેણીમાં રચાયેલ અંતિમ ઉત્પાદન $A$ શું છે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo