થાયોનાઈલ ક્લોરાઈડની સફેદ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી સંયોજન $[A]$ બને છે,જેનું જળવિભાજન કરતા $[B]$ મળે છે,જે એક દ્વિબેઝિક એસિડ છે. $[A]$ અને $[B]$ અનુક્રમે છે:

  • A
    $P_4O_6$ અને $H_3PO_3$
  • B
    $PCl_3$ અને $H_3PO_3$
  • C
    $PCl_5$ અને $H_3PO_4$
  • D
    $POCl_3$ અને $H_3PO_4$

Explore More

Similar Questions

જ્યારે $NaNO_2$ ની પ્રક્રિયા $...$ સાથે કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન મળે છે.

કયા રંગવિહીન વાયુની વાસ સડેલી માછલી જેવી હોય છે?

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતાં એક વાયુ મુક્ત થાય છે. આ જ વાયુ નીચેનામાંથી શેમાંથી મળે છે?

લાલ ફોસ્ફરસ કેવો ચળકાટ ધરાવે છે?

$P_4 O_{10}$ એ કોનું એનહાઇડ્રાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo