નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનો પસંદ કરો:
$(A)$ ચયાપચય,ભાષાંતર (translation) અને સ્પ્લાઈસિંગ જેવી આવશ્યક જીવન પ્રક્રિયાઓ $\text{RNA}$ ની આસપાસ વિકસિત થઈ છે.
$(B)$ નાઈટ્રોજનનો ભારે આઈસોટોપ $(^{15}N)$ એ રેડિયોએક્ટિવ આઈસોટોપ છે,જ્યારે નાઈટ્રોજનનો હલકો આઈસોટોપ $(^{14}N)$ રેડિયોએક્ટિવ નથી.
$(C)$ $\text{rRNA}$ માં કોડોન સળંગ રીતે વાંચવામાં આવે છે.
$(D)$ ભાષાંતરના પ્રથમ તબક્કામાં એમિનો એસિડ $\text{ATP}$ ની હાજરીમાં સક્રિય થાય છે.
$(E)$ વ્યક્તિના દરેક પેશીમાંથી મળતું $\text{DNA}$ ઉચ્ચ કક્ષાની બહુરૂપતા (polymorphism) દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $(B), (C)$ અને $(E)$
  • B
    માત્ર $(A), (D)$ અને $(E)$
  • C
    માત્ર $(A)$ અને $(D)$
  • D
    માત્ર $(A), (C), (D)$ અને $(E)$

Explore More

Similar Questions

બેક્ટેરિયોફેજ $\phi X174$ નું જિનેટિક મેપિંગ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

આકૃતિ $DNA$ ની આનુવંશિક અસરમાં એક મહત્વપૂર્ણ ખ્યાલ દર્શાવે છે. ખાલી જગ્યા $A$ થી $C$ પૂરો.

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$યાદી $II$
$A$. ફ્રેડરિક ગ્રિફિથ$I$. જનીનિક કોડ
$B$. ફ્રાન્કોઈસ જેકોબ અને જેક્સ મોનોડ$II$. $DNA$ સ્વયંજનનની અર્ધ-રૂઢિચુસ્ત પદ્ધતિ
$C$. હર ગોવિંદ ખુરાના$III$. રૂપાંતરણ (Transformation)
$D$. મેસેલ્સન અને સ્ટેહલ$IV$. $Lac$ ઓપેરોન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ રંગસૂત્ર$(P)$ જનીનિક સંકેત
$(2)$ $m-RNA$$(Q)$ જનીન
$(3)$ $t-RNA$$(R)$ રિબોઝોમ
$(4)$ $r-RNA$$(S)$ પ્રતિસંકેત

નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo