નીચે આપેલા વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$I$: ભારત વિશ્વના $12$ મેગા ડાયવર્સિટી (વૈવિધ્યસભર) દેશોમાંનો એક છે.
વિધાન-$II$: ભારત પાસે વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર $2.4 \%$ છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • B
    વિધાન-$I$ સાચું છે અને વિધાન-$II$ ખોટું છે.
  • C
    વિધાન-$I$ ખોટું છે અને વિધાન-$II$ સાચું છે.
  • D
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

દક્ષિણ અમેરિકાનું એમેઝોન વર્ષાવન કયા પ્રાણીઓની સૌથી વધુ જાતિઓનું નિવાસસ્થાન છે?

સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા પરંપરાગત દવાઓમાં લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ($,000$ માં)

ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો . . . . . . માં આવેલાં છે.

ભારતમાં જૈવવિવિધતાના બે હોટ સ્પોટના નામ ઓળખો.

$Rauwolfia$ $vomitoria$ વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo