નીચેના વિધાનો વાંચો:
$(A)$ ન્યુક્લિયસનું કદ દળ ક્રમાંક (mass number) ના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ દળ ક્રમાંકથી સ્વતંત્ર છે.
$(C)$ ન્યુક્લિયસની ઘનતા દળ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ઘનતા દળ ક્રમાંકના ઘનમૂળના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ઘનતા દળ ક્રમાંકથી સ્વતંત્ર છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    માત્ર $(A)$ અને $(D)$.
  • B
    માત્ર $(A)$ અને $(E)$.
  • C
    માત્ર $(B)$ અને $(E)$.
  • D
    માત્ર $(A)$ અને $(C)$.

Explore More

Similar Questions

કયા સ્થાયી ન્યુક્લિયસની ત્રિજ્યા $Fe^{56}$ ની ત્રિજ્યા કરતા અડધી છે?

$Al^{27}$ ન્યુક્લિયસના કદ અને તેની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે,$R_0 = 1.2 \times 10^{-15} \ m$):

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલ સાચો જવાબ ઓળખો:
$A$. ન્યુક્લિયર ઘનતા બધા ન્યુક્લિયસ માટે સમાન હોય છે.
$B$. ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ અને તેનો દળ ક્રમાંક $A$ વચ્ચેનો સંબંધ $\sqrt{A} \propto R^{1 / 6}$ છે.

$\alpha$-કણના વિશિષ્ટ વીજભાર અને પ્રોટોનના વિશિષ્ટ વીજભારનો ગુણોત્તર કેટલો થાય?

બોરોનનું પરમાણ્વીય વજન $10.81$ છે અને તેના બે સમસ્થાનિકો $_5B^{10}$ અને $_5B^{11}$ છે. તો પ્રકૃતિમાં $_5B^{10} : _5B^{11}$ નો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo