નીચેના વિધાનો વાંચો:
$a.$ હેરોઈન,જેને સામાન્ય રીતે સ્મેક કહેવામાં આવે છે,તે મોર્ફિનના એસિટિલેશન દ્વારા મેળવવામાં આવે છે.
$b.$ કોકેઈન એ $Papaver \; somniferum$ ના લેટેક્સમાંથી મેળવવામાં આવે છે.
$c.$ ડોપામાઈન એ ઉત્તેજક ન્યુરોટ્રાન્સમીટર છે.
$d.$ મોર્ફિન એ અસરકારક શામક અને પીડાનાશક છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.

  • A
    $(a) \& (b)$
  • B
    $(b) \& (c)$
  • C
    $(c) \& (d)$
  • D
    $(a) \& (d)$

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ ફૂગનો અર્ગોટ ($ERGOT$ $OF$ $FUNGUS$) $(1)$ મેરિજુઆના $(MARIJUANA)$
$(b)$ અફીણનું પોસ્ત ($OPIUM$ $POPPY$) $(2)$ મોર્ફિન $(MORPHINE)$
$(c)$ એરિથ્રોક્સાઇલમ કોકા ($ERYTHROXYLUM$ $COCA$) $(3)$ એલ.એસ.ડી. $(LSD)$
$(d)$ કેનાબિસ સટાઈવા ($CANNABIS$ $SATIVA$) $(4)$ ક્રેક $(CRACK)$

નીચેનામાંથી કયા પદાર્થનો વધુ પડતો ઉપયોગ કરવાથી લીવરમાં ચરબીનું પ્રમાણ વધે છે?

આલ્કોહોલના વિડ્રોઅલ (ત્યાગ) લક્ષણો કયા છે?

અફીણ નીચેનામાંથી કોનું વ્યુત્પન્ન છે?

મોર્ફિન એ એક એવી દવા છે જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo