જ્યારે ડાયમિથાઈલગ્લાયોક્સાઈમનું ઈથેનોલ દ્રાવણ એમોનિયાયુક્ત $Ni(II)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાલ અવક્ષેપ મળે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    લાલ સંકીર્ણ ચોરસ સમતલીય ભૂમિતિ ધરાવે છે.
  • B
    સંકીર્ણ સપ્રમાણ $H$-બંધન ધરાવે છે.
  • C
    લાલ સંકીર્ણ ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે.
  • D
    ડાયમિથાઈલગ્લાયોક્સાઈમ દ્વિદંતીય લિગાન્ડ તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અષ્ટફલકીય (octahedral) સંકીર્ણનું ઉદાહરણ છે?

જ્યારે સંકીર્ણ સંયોજનના સંકરણમાં $(n-1)d$ કક્ષકો ભાગ લે છે,ત્યારે બનતા સંકીર્ણને શું કહેવામાં આવે છે?

સંયોજકતા બંધનવાદ $(VBT)$ ના આધારે $[CoF_6]^{3-}$ સંકીર્ણ સ્પિસીઝની ચર્ચા કરો.

Difficult
View Solution

સમચોરસ સમતલીય $[Pt(CN)_{4}]^{2-}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાની આગાહી કરો.

$Mn^{2+}$ એ $Br^{-}$ આયન સાથે સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની ચુંબકીય મોમેન્ટ $5.92 \ B.M.$ છે. આ સંકીર્ણનું સંભવિત સૂત્ર અને ભૂમિતિ કયું ન હોઈ શકે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo