Reducing smog એ શેનું મિશ્રણ છે?

  • A
    ધૂમાડો,ધુમ્મસ અને $O_3$
  • B
    ધૂમાડો,ધુમ્મસ અને $SO_2$
  • C
    ધૂમાડો,ધુમ્મસ અને $CH_2=CH-CHO$
  • D
    ધૂમાડો,ધુમ્મસ અને $N_2O_3$

Explore More

Similar Questions

સ્મોગ મુખ્યત્વે કોની હાજરીને કારણે થાય છે?

નીચેનામાંથી કયું મુખ્ય હવા પ્રદૂષક છે?

વિધાન : ઉપરના સ્ટ્રેટોસ્ફિયરમાં $CFCs$ દ્વારા ઓઝોનનો નાશ થાય છે. કારણ : ઓઝોન ગાબડા પૃથ્વી પર પહોંચતા $UV$ કિરણોત્સર્ગનું પ્રમાણ વધારે છે.

નીચે પૈકીના કયા કદના રંજકકણો ફેફસાના રોગો સાથે સંકળાયેલા છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. સલ્ફેટ $(> 500 \ ppm)$ $I$. મેથેમોગ્લોબિનેમિયા
$B$. નાઈટ્રેટ $(> 50 \ ppm)$ $II$. દાંત પર કથ્થઈ ડાઘ
$C$. લેડ $(> 50 \ ppb)$ $III$. રેચક અસર
$D$. ફ્લોરાઈડ $(> 2 \ ppm)$ $IV$. કિડનીને નુકસાન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo