ધાતુના ઓક્સાઇડનું પ્રવાહી અવસ્થામાં રિડક્શન ઘન અવસ્થા કરતા સરળ છે કારણ કે

  • A
    રિડક્શન પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધારે હોય છે
  • B
    એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય નહિવત હોય છે
  • C
    કદ વધારે હોય છે
  • D
    પ્રાપ્ત તાપમાન ઊંચું હોય છે

Explore More

Similar Questions

પિગળેલા ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$ માં ઓગળેલા એલ્યુમિના $(Al_2O_3)$ ના વિદ્યુતવિભાજનીય રિડક્શનમાં ફ્લોરસ્પાર $(CaF_2)$ નું કાર્ય શું છે?

સ્ટીલ એ પિગ આયર્ન અને રોટ આયર્નથી કેવી રીતે અલગ પડે છે?

ઓછી ગુણવત્તાવાળી $Cu$ ની કાચી ધાતુઓ ઉપલબ્ધ છે અને $Zn$ તથા $Fe$ ના ભંગાર પણ ઉપલબ્ધ છે. આ બેમાંથી કયો ભંગાર નિક્ષાલિત $Cu$ ની કાચી ધાતુના રિડક્શન માટે (આર્થિક રીતે) વધુ યોગ્ય રહેશે?

નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્મેલ્ટિંગ (smelting) તબક્કા સાથે સંકળાયેલી છે?

$FeCr_2O_4$ (ક્રોમાઈટ) ને નીચેના સોપાન દ્વારા $Cr$ માં રૂપાંતરિત કરવામાં આવે છે:
ક્રોમાઈટ $\xrightarrow{I} Na_2CrO_4$ $\xrightarrow{II} Cr_2O_3$ $\xrightarrow{III} Cr$
$I, II$ અને $III$ સોપાનમાં પ્રક્રિયકો કયા હોઈ શકે?
$I$ સોપાન $-$ $II$ સોપાન $-$ $III$ સોપાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo