$Zn$ અને આલ્કોહોલિક $KOH$ ના દ્રાવણ સાથે નાઈટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બને છે?

  • A
    હાઈડ્રેઝોબેન્ઝીન
  • B
    એઝોબેન્ઝીન
  • C
    એનિલીન
  • D
    ફિનાઈલ હાઈડ્રોક્સિલ એમાઈન

Explore More

Similar Questions

બેઝિકતાનો સાચો ક્રમ........ છે.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો $.$

ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,$X$ અને $Y$ અનુક્રમે શું છે?

આપેલા સંયોજનો માટે:
$I$: પિરિડિન
$II$: પાયરોલ
$III$: $3$-પાયરોલિન
$IV$: ગ્વાનિડિન
સાચું વિધાન કયું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $B$ ઓળખો: $Aniline$ $\xrightarrow{NaNO_2 + HCl, 273 \ K} A$ $\xrightarrow{H_2O, \Delta} B + N_2 \uparrow$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo