રેનિન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

  • A
    બાહ્યક (Cortex)
  • B
    મજ્જક (Medulla)
  • C
    જક્ષ્ટા ગ્લોમેર્યુલર કોષો
  • D
    પોડોસાઇટ્સ

Explore More

Similar Questions

રેનિન કોના દ્વારા મુક્ત થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: મેક્યુલા ડેન્સા અને $JG$ કોષો મળીને $JG$ ઉપકરણ (apparatus) બનાવે છે.
વિધાન $II$: $JG$ ઉપકરણ મૂત્રપિંડમાં ગ્લુકોઝના પુનઃશોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ઉત્સર્ગ કાર્યોના સંદર્ભમાં નીચેના સંક્ષિપ્ત રૂપો વપરાય છે,તેનો અર્થ શું થાય છે?
$(a)$ $ANF$
$(b)$ $ADH$
$(c)$ $GFR$
$(d)$ $DCT$

Angiotensin-$II$ ની મદદથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે?

આપેલ રેનિન-એન્જિયોટેન્સિન-એલ્ડોસ્ટેરોન સિસ્ટમ $(RAAS)$ ના ફ્લોચાર્ટના આધારે $A, B, C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo