એક ઇલેક્ટ્રોલાઇટના $0.2 \, M$ દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ છે. દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.4 \, S \, m^{-1}$ છે. તે જ ઇલેક્ટ્રોલાઇટના $0.5 \, M$ દ્રાવણનો અવરોધ $280 \, \Omega$ છે. $0.5 \, M$ દ્રાવણની મોલર વાહકતા $S \, m^2 \, mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $5 \times 10^{-4}$
  • B
    $5 \times 10^{-3}$
  • C
    $5 \times 10^{3}$
  • D
    $5 \times 10^{2}$

Explore More

Similar Questions

વાહકતા (એકમ $S$) એ પાત્રના ક્ષેત્રફળ $(A)$ અને તેમાં રહેલા દ્રાવણની સાંદ્રતા $(C)$ ના સમપ્રમાણમાં છે અને પાત્રની લંબાઈ $(l)$ ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રમાણ્યતા અચળાંકનો એકમ શું થાય?

$0.0129 \ S \ cm^{-1}$ એટલે કેટલા $S \ m^{-1}$ થાય ($S \ m^{-1}$ માં)?

$AgNO_3$,$AgCl$ અને $NaCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $116.5$,$121.6$ અને $110.3 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા કેટલી થશે?

અનંત મંદને $Ba^{2+}$ અને $Cl^{-}$ ની આયનીય વાહકતા અનુક્રમે $127$ અને $76 \ ohm^{-1} cm^2 eq^{-1}$ છે. અનંત મંદને $BaCl_2$ ની તુલ્ય વાહકતા ($ohm^{-1} cm^2 eq^{-1}$ માં) કેટલી થશે $:-$

$0.01 \ M$ સાંદ્રતા ધરાવતા ક્ષારના દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.061 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. આ દ્રાવણની મોલર વાહકતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo