શ્વસનમાં કોષોની અંદર ઓક્સિડેશન દ્વારા જટિલ સંયોજનોના . . . . . . બંધોનું વિઘટન થાય છે,જેના પરિણામે નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે.

  • A
    $C-C$ બંધો
  • B
    $C-O$ બંધો
  • C
    $C-H$ બંધો
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વૈજ્ઞાનિક લેખ તમે વનસ્પતિ દેહધર્મવિદ્યા (Plant Physiology) ને સોંપશો?

શ્વસનનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે તે .....

શ્વસનમાં વપરાતી ઉર્જાનું સ્વરૂપ કયું છે?

જ્યારે શ્વસન આધારક ......... હોય ત્યારે 'કોષરસીય' શ્વસન શબ્દ વપરાય છે.

$HMP$ શંટ એ કોનો વિકલ્પ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo