રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ કેટલાક બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે. બેક્ટેરિયામાં તેમની ભૂમિકા શું છે?

  • A
    વાયરસ સામે રક્ષણ
  • B
    પ્રોટીનનું સંશ્લેષણ
  • C
    જનીન દ્રવ્ય તરીકે કાર્ય
  • D
    પ્રજનનમાં મદદ

Explore More

Similar Questions

$pBR322$ પ્લાસ્મિડને $Pst\, I$ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપવામાં આવે ત્યારે નીચેનામાંથી શું થાય છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એન્ડોન્યુક્લિએઝ છે જે $DNA$ ને 'ચોક્કસ ઓળખ ક્રમ' (specific-recognition sequence) પર કાપે છે. જો તેઓ $DNA$ ને ચોક્કસ ઓળખ ક્રમ પર ન કાપે તો તેનો ગેરફાયદો શું થશે?

નીચેનામાંથી કયું સજીવ અને તેના કોષદીવાલનું વિઘટન કરતા ઉત્સેચક માટે યોગ્ય રીતે જોડાયેલું નથી?

ક્લોનિંગ વેક્ટર્સમાં,એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનો શેના માટે મદદરૂપ છે?

$DNA$ માં જ્યારે ............. ક્રમ હાજર હોય ત્યારે જ $EcoRI$ એ $G$ અને $A$ બેઝ વચ્ચે $DNA$ ને કાપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo