જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ થાય છે કારણ કે તેઓ

  • A
    $DNA$ ના ટુકડાઓને જોડી શકે છે
  • B
    $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપે છે
  • C
    $RNA$ ને વિવિધ સ્થાનેથી કાપે છે
  • D
    $DNA$ અને $RNA$ ને જોડી શકે છે

Explore More

Similar Questions

શું સુકોષકેન્દ્રી (eukaryotic) કોષોમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ હોય છે? તમારા જવાબનું સમર્થન કરો.

$PCR$ માં વપરાતા $DNA$ પોલીમરેઝના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

અયોગ્ય વિધાન પસંદ કરો.

જાણીતી બેક્ટેરિયા-વનસ્પતિ આંતરક્રિયાઓ પૈકી સૌથી વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવેલી આંતરક્રિયા કઈ છે?

નીચેનામાંથી કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બ્લન્ટ એન્ડ્સ (blunt ends) ઉત્પન્ન કરે છે?
$EcoRI, Hind III, Bam HI, EcoR V, Hind II$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo