જેમ બાળકો માટે રિકેટ્સ (સુક્તાન) છે,તેમ ઓસ્ટિઓમલેશિયા કોના માટે છે?

  • A
    શિશુઓ
  • B
    માતા
  • C
    પુખ્ત વયના લોકો
  • D
    વૃદ્ધો

Explore More

Similar Questions

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$I$ : ઘઉં : : ઈંટ : $II$
$I$. $(A)$ અનાજ $I$. $(B)$ ખેતર $I$. $(C)$ બ્રેડ $I$. $(D)$ ખેડૂત
$II$. $(P)$ ઇમારત $II$. $(Q)$ કડિયા $II$. $(R)$ માટી $II$. $(S)$ ભઠ્ઠી

જે રીતે તરંગો (Waves) હવા સાથે સંબંધિત છે,તે જ રીતે લહેરો (Ripples) કોની સાથે સંબંધિત છે........

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વર્તમાનપત્ર : પ્રેસ : : કાપડ : ?

જે રીતે બોલવર્મ (Ballworm) કપાસ સાથે સંબંધિત છે,તે જ રીતે ઘુંડીબગ (Ghundibug) ....... સાથે સંબંધિત છે.

આપેલા સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિષુવવૃત્ત : અક્ષાંશ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo