નીચેનાને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો:
$(i) 34.216$
$(ii) 10.4107$
$(iii) 0.04597$
$(iv) 2808$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i) 34.216 \rightarrow 34.2$ (ચોથો અંક $1$ છે,જે $5$ કરતા નાનો છે,તેથી ત્રીજો અંક તે જ રહેશે.)
$(ii) 10.4107 \rightarrow 10.4$ (ચોથો અંક $1$ છે,જે $5$ કરતા નાનો છે,તેથી ત્રીજો અંક તે જ રહેશે.)
$(iii) 0.04597 \rightarrow 0.0460$ (ચોથો અંક $9$ છે,જે $5$ કરતા મોટો છે,તેથી ત્રીજો અંક $5$ વધીને $6$ થશે.)
$(iv) 2808 \rightarrow 2810$ (ચોથો અંક $8$ છે,જે $5$ કરતા મોટો છે,તેથી ત્રીજો અંક $0$ વધીને $1$ થશે.)

Explore More

Similar Questions

જ્યોતિ તીવ્રતાનો $SI$ એકમ જણાવો.

$1 \, \mu g = ........ \, mg$

$0.15 \, \mathring{A} = \dots \, \text{nm}$

$1 \ erg$,$1 \ joule$ અને $1 \ calorie$ ના ઉર્જા સમકક્ષનો ક્રમ કયો છે?

$6.0023$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo