નીચેનામાંથી કયા પ્રાણીમાં શિઝોકોએલિક દેહકોષ્ઠ (schizocoelic coelom),રુધિરરસમાં ઓગળેલું હિમોગ્લોબિન અને ખંડીય ઉત્સર્ગિકાઓ (segmental nephridia) જોવા મળે છે?

  • A
    વંદો (Cockroach)
  • B
    અળસિયું (Pheretima)
  • C
    કરમિયું (Ascaris)
  • D
    ઓરેલિયા (Aurelia)

Explore More

Similar Questions

સમુદાય $Annelida$ (નુપુરક) માં કયું પ્રાણી લિંગભેદ (એકલિંગી) દર્શાવે છે?

સમૂહ $Annelida$ (નૂપુરક) નું નામ આ કારણોસર રાખવામાં આવ્યું છે:

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા નુપૂરક (Annelida) સમુદાયમાં જોવા મળતી નથી?

વિધાન $A$ : નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (Metameric segmentation) જોવા મળે છે.
કારણ $R$ : નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી બે સરખા ભાગમાં વિભાજિત કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

બંધ રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo