સી લિલી (Sea lilies) કયા વર્ગના સભ્યો છે?

  • A
    ઓફિયુરોઇડિયા (Ophiuroidea)
  • B
    એસ્ટેરોઇડિયા (Asteroidea)
  • C
    ક્રિનોઇડિયા (Crinoidea)
  • D
    ઇકિનોઇડિયા (Echinoidea)

Explore More

Similar Questions

સમુદ્રકમળ (સ્ટારફિશ) નું જલવાહકતંત્ર નીચેનામાંથી કયું કાર્ય કરતું નથી?

વિધાન : એમ્બ્યુલેક્રલ તંત્ર ઇકાઇનોડર્મ્સના પ્રચલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
કારણ : પ્રવાહીનું હાઇડ્રોલિક દબાણ અને ટ્યુબ ફીટના સ્નાયુઓનું સંકોચન ઇકાઇનોડર્મ્સની હલનચલનને શક્ય બનાવે છે.

ત્રિગર્ભસ્તરીય (Triploblastic),દેહકોષ્ઠી (coelomate),સંપૂર્ણ પાચનતંત્ર અને અરિય સમમિતિ (radial symmetry) શેમાં જોવા મળે છે$-$

કયો પ્રાણીસમૂહ જલવાહકતંત્ર (water vascular system) ધરાવે છે?

શૂળત્વચી (Echinodermata) સમુદાયમાં જલવાહકતંત્રની ઉત્પત્તિ શેમાંથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo