નીચેનામાંથી કયું દ્વિતીયક ચયાપચય (secondary metabolite) છે?

  • A
    શર્કરા
  • B
    ગ્લુકોઝ
  • C
    એન્ટિબાયોટિક્સ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચે આપેલ ચયાપચયકોમાંથી કેટલા ચયાપચયકો દ્વિતીયક ચયાપચયકો છે?
લેસીથીન,કોલેસ્ટેરોલ,મોનોટર્પિન્સ,એડેનિલિક એસિડ,કુરકુમીન,રબર,પામિટિક એસિડ,લેમન ગ્રાસ તેલ,ગ્લાયસિન,મોર્ફિન

રેઝિન એ ...... છે.

ઝેરી પદાર્થ (toxin) તરીકે કાર્ય કરતું દ્વિતીયક ચયાપચયી (secondary metabolite) કયું છે?

નિકોટીન,કેફિન,કિવનાઈન,સ્ટ્રીકનાઈન અને ઓપિયમ જેવા પદાર્થો વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ પદાર્થો વનસ્પતિને કયું કાર્ય પૂરું પાડે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(A)$ વિષ (Toxins) $(I)$ કેરોટીનોઇડ્સ (Carotenoids)
$(B)$ લેક્ટિન્સ (Lectins) $(II)$ કરક્યુમિન (Curcumin)
$(C)$ રંજકદ્રવ્ય (Pigment) $(III)$ એબ્રિન (Abrin)
$(D)$ ઔષધ (Drug) $(IV)$ કોન્કેનાવેલિન-$A$ (Concanavalin-$A$)

સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo