બાજુની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જુઓ. નીચેનામાંથી કયું સમીકરણ તેના માટે સાચું છે?

  • A
    $E_2 - i_2r_2 - E_1 - i_1r_1 = 0$
  • B
    $-E_2 - (i_1 + i_2)R + i_2r_2 = 0$
  • C
    $E_1 - (i_1 + i_2)R + i_1r_1 = 0$
  • D
    $E_1 - (i_1 + i_2)R - i_1r_1 = 0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,પ્રવાહ $I$ કેટલો હશે ($\,A$ માં)?

આકૃતિ વિદ્યુત પરિપથના એક ભાગમાં પ્રવાહો દર્શાવે છે. તો પ્રવાહ $I$ કેટલો હશે ($A$ માં)?

નીચે દર્શાવેલ પરિપથ માટે,કિર્ચોફના લૂપના નિયમનો ઉપયોગ કરીને ત્રણ લૂપ માટેના સમીકરણો લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ અવરોધોને એકસાથે જોડવામાં આવ્યા છે. ભુજા $BD$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

નીચે આપેલી આકૃતિ જુઓ. $I_1, I_2$ અને $I_3$ ના મૂલ્યો . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo