Selaginella,Pteris (fern) થી નીચેનામાંથી કયા લક્ષણમાં અલગ પડે છે?

  • A
    બીજનો અભાવ
  • B
    જલવાહકમાં વાહિનીઓનો અભાવ
  • C
    ફલન માટે પાણીની જરૂરિયાત
  • D
    વિષમ બીજાણુક (Heterosporous) સ્થિતિ

Explore More

Similar Questions

$S$: ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુઓ બીજાણુધાનીમાં સર્જાય છે.
$R$: ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુધાનીઓ બીજાણુપર્ણ પર ઉદ્ભવે છે.

ત્રિઅંગી વનસ્પતિઓ $Equisetum$ અને $Selaginella$ કઈ બાબતે જુદી પડે છે?

$Dryopteris$ માં પક્ષ્મલ (ciliated) પુજન્યુઓ (antherozoids) ની હાજરી શું સૂચવે છે?

ફર્ન (fern) માં,બીજાણુઓ (spores) ક્યાં ઉત્પન્ન થાય છે?

માઈક્રોસ્પોરેન્જિયા (લઘુબીજાણુધાની) અને મેગાસ્પોરેન્જિયા (ગુરુબીજાણુધાની) એક જ સ્ટ્રોબિલસમાં જોવા મળે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo