ખોટી જોડી પસંદ કરો.

  • A
    ચક્રાકાર પર્ણવિન્યાસ - $Alstonia$,$Nerium$
  • B
    સન્મુખ-ચતુષ્ક પર્ણવિન્યાસ - $Quisqualis$,$Psidium$,$Syzygium$
  • C
    એકાંતરિત પર્ણવિન્યાસ - રાઈ,જાસૂદ,સૂર્યમુખી
  • D
    સન્મુખ પર્ણવિન્યાસ - $Zinnia$,$Calotropis$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું નિમગ્ન (submerged) જલોદભિદ વનસ્પતિ છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. અસીમિત પુષ્પવિન્યાસ (racemose inflorescence) માં,પુષ્પો તલાભિસારી (basipetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$II$. ગુલાબના છોડમાં અધોજાયી (epigynous) પુષ્પો જોવા મળે છે.
$III$. રીંગણમાં,બીજાશય ઉચ્ચસ્થ (superior) હોય છે.
આ વિધાનોમાંથી કયા સાચા છે?

વિષમપર્ણીતા (Heterophylly) નીચેનામાંથી શેમાં જોવા મળે છે?
$I.$ કપાસ (Cotton)
$II.$ કોથમીર (Coriander)
$III.$ લાર્કસપર (Larkspur)
સાચો વિકલ્પ પસંદ કરો.

$A$ : $Pisum$ $sativum$ (વટાણા) ના પુષ્પમાં બે પક્ષકો (alae) હોય છે.
$R$ : બંને પક્ષકો સૌથી મોટા દલપત્ર દ્વારા આવરિત હોય છે.

નીચેનામાંથી કઈ પોલીપેટાલી (Polypetalae) ની અસત્ય શ્રેણી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo