નીચેના ફેરફાર માટે સાચું વિધાન પસંદ કરો:
$NO_2^+ \to NO_2 \to NO_2^-$

  • A
    $N-O$ બંધ ક્રમાંકમાં વધારો
  • B
    $O-N-O$ બંધકોણમાં ઘટાડો
  • C
    $N-O$ બંધ લંબાઈમાં ઘટાડો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને $Ag | Ag^{+}(0.1 \, M) || Ag^{+}(1 \, M) | Ag$ કોષનો $emf$ ............ $V$ છે.

નીચેનામાંથી કોણ આલ્કોહોલિક $KOH$ પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

જો $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ ત્રણ સદિશો એવા હોય કે જેથી $\overrightarrow{a}=\overrightarrow{b}+\overrightarrow{c}$ અને $\overrightarrow{b}$ તથા $\overrightarrow{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{2}$ હોય,તો:

નીચેનામાંથી કઈ જોડી ક્રિયાશીલ સમઘટકો (functional isomers) ની છે?

એક ઇલેક્ટ્રિક પંખાના પાંખિયાની લંબાઈ પરિભ્રમણની ધરીથી માપતા $30 \, cm$ છે. જો પંખો $1200 \, r.p.m.$ ની ઝડપે ફરે છે,તો પાંખિયાના છેડા પરના બિંદુનો પ્રવેગ આશરે ........ $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo