$[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજન માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    તે ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે કારણ કે $Ni^{2+}$ કેટાયનનો $EAN$ $34$ છે.
  • B
    તે હાઇડ્રોજન બંધ દ્વારા વધારાની સ્થિરતા પ્રાપ્ત કરે છે.
  • C
    તેનું $IUPAC$ નામ બિસ(ડાયમિથાઈલગ્લાયોક્સિમેટો)નિકલેટ $(II)$ છે.
  • D
    તેના લિગેન્ડમાં બે અલગ-અલગ દાતા પરમાણુઓ છે.

Explore More

Similar Questions

જ્યારે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં જલીય $KCN$ ઉમેરવામાં આવે ત્યારે કઈ સવર્ગ સ્પીસીઝ (coordination entity) બને છે? શા માટે આ દ્રાવણમાંથી $H_{2}S_{(g)}$ પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફાઈડના અવક્ષેપ મળતા નથી?

નાઈટ્રોપ્રસાઈડ આયન અને સલ્ફાઈડ આયન વચ્ચેની પ્રક્રિયાને કારણે જાંબલી રંગ ઉત્પન્ન થાય છે, જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

કયો કેટાયન એમોનિયાના વધારા સાથે એમાઈન સંકીર્ણ બનાવતો નથી?

Difficult
View Solution

કયો $\pi-$એસિડ લિગાન્ડ તેના સંકીર્ણ સંયોજનમાં સિનર્જિક બંધન દરમિયાન તેના $d-$કક્ષકનો ઉપયોગ કરે છે?

$CrCl_3 \cdot xNH_3$ એક સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ સંકીર્ણના $0.1 \ m$ જલીય દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન $0.558^{\circ} C$ જોવા મળે છે. જો આ સંકીર્ણનું $100 \%$ આયનીકરણ થતું હોય અને $Cr$ નો સવર્ગ આંક $6$ હોય,તો તે સંકીર્ણ કયું હશે? (આપેલ છે: $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo