સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)]_3[Ir(NO_2)_6]_2$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

  • A
    ટ્રાયએમાઈનટ્રાયસાયનિડોક્રોમિયમ $(III)$ હેક્ઝાનાઈટ્રિટો$-N$-ઈરિડેટ $(III)$
  • B
    પેન્ટાએમાઈનસાયનિડોક્રોમિયમ $(III)$ હેક્ઝાનાઈટ્રિટો$-N$-ઈરિડિયમ $(III)$
  • C
    હેક્ઝાનાઈટ્રિટો$-N$-ઈરિડિયમ $(III)$ પેન્ટાએમાઈનસાયનિડોક્રોમેટ $(II)$
  • D
    પેન્ટાએમાઈનસાયનિડોક્રોમિયમ $(III)$ હેક્ઝાનાઈટ્રિટો$-N$-ઈરિડેટ $(III)$

Explore More

Similar Questions

$[Co(ONO)(NH_3)_5]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

$[Cr(NH_3)_4 Cl_2] NO_3$ નુ $IUPAC$ નામ ....... થશે.

$[Pt(NH_3)_2Cl(NO_2)]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

$K_2[Cr(CN)_2O_2(O_2)NH_3]$ નુ $IUPAC$ નામ ........ છે.

Difficult
View Solution

$[Ni(NH_3)_4]SO_4$ માં $Ni$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo