$IUPAC$ નામ અને બંધારણની સાચી જોડી પસંદ કરો.

  • A
    $CH_3-COOCH_3 \to$ મિથાઈલ મિથેનોએટ
  • B
    $NH_2-CONH_2 \to$ ડાયએમિનો કીટોન
  • C
    $CH_3-CH(C_2H_5)-CH_2-CH(CH_3)_2 \to 2-$ ઈથાઈલ $-4-$ મિથાઈલપેન્ટેન
  • D
    $CH_2=CH-CH(C_2H_5)-CHO \to 2-$ ઈથાઈલબ્યુટ $-3-$ ઈનાલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનું નામ ખોટું છે?

$CH_3-CH(C_2H_5)-CH=CH-CH_3$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$2, 2, 3-$ટ્રાયમિથાઈલહેક્ઝેન કયું સંયોજન છે?

નીચેના સંયોજનોના $IUPAC$ નામ આપો:
$(i)$ $CH_3-CH(Cl)-CH(CH_3)-CH(CH_3)-CH_2OH$
$(ii)$ $CH_3-CH(OCH_2CH_3)-CH_3$
$(iii)$ $2,6-$ડાયમિથાઈલફિનોલનું બંધારણ
$(iv)$ $1-$ઈથોક્સી$-2-$નાઈટ્રોસાયક્લોહેક્સેનનું બંધારણ

$CH_2(Cl)-CH(CH_2Cl)-CH_2Cl$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo