નીચેની જોડીઓમાં સાચી જોડી પસંદ કરો.

  • A
    ખરબચડી $ER$ - ગ્લાયકોજનનું સંશ્લેષણ
  • B
    ખરબચડી $ER$ - ફેટી એસિડનું ઓક્સિડેશન
  • C
    લીસી $ER$ - ફોસ્ફોલિપિડ્સનું ઓક્સિડેશન
  • D
    લીસી $ER$ - લિપિડ્સનું સંશ્લેષણ

Explore More

Similar Questions

$SER$ શું ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કોને અંતઃપટલમય તંત્ર (endomembrane system) ના ભાગ તરીકે ગણવામાં આવે છે?

$S -$ વિધાન: ગોલ્ગીકાયની સિસ્ટર્નીનો વ્યાસ $5.0$ થી $10 \, \mu m$ હોય છે.
$R -$ કારણ: દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.

$RER$ માંથી આવતી ટ્રાન્સફર પુટિકાઓ (vesicles) ગોલ્ગી સંકુલના કયા ભાગ સાથે જોડાય છે?

કોષનું અંતઃકંકાલ શેનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo