નીચેની પ્રક્રિયામાં મળતી નીપજો દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો:
લેક્ટોઝ $\xrightarrow{\text{લેક્ટેઝ}}$ $\square$ + $\square$

  • A
    ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ
  • B
    ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ
  • C
    ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ
  • D
    ગ્લુકોઝ અને ગ્લુકોઝ

Explore More

Similar Questions

એડેનોસિન ડાયફોસ્ફેટ $(ADP)$ માં કેટલા ઉચ્ચ-ઊર્જા ફોસ્ફેટ બંધ હોય છે?

એમાયલોઝ અને એમાયલોપેકિટનની શૃંખલા શેમાં જોવા મળે છે?

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
પ્રોટીન : પેપ્ટાઈડ બંધ :: પોલિસેકેરાઈડ : ....... .

આપેલ આકૃતિમાં કઈ રચના દર્શાવેલ છે તે ઓળખો.

ગુંદર શેના બનેલા હોય છે? શું ફેવિકોલ તેનાથી અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo