નીચેના લક્ષણોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ પુષ્પવિન્યાસ - અપરિમિત (racemose)
$(II)$ સ્ત્રીકેસરચક્ર - બીજાશય ઉચ્સ્થ,એકસ્ત્રીકેસરી
$(III)$ બીજ - અભ્રૂણપોષી (non-endospermic)

  • A
    કઠોળ,રંગ,રેસા,ઘાસચારો
  • B
    સુશોભન,ઔષધ,શાકભાજી
  • C
    મસાલા,ઔષધ,ધૂમ્રપાન માટે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?

Liliaceae કુળની વનસ્પતિઓનું પુષ્પસૂત્ર લખો અને પુષ્પાકૃતિ દોરો.

શતાવરીનું વનસ્પતિશાસ્ત્રીય નામ ..... છે.

$Solanaceae$ (સોલેનેસી) કુળમાં જરાયુવિન્યાસ ...... પ્રકારનો હોય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વેક્સિલરી (પતંગિયાકાર) કલિકાંતરવિન્યાસ અને દ્વિસંઘી પુંકેસર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo